ભારતની પ્રથમ ડ્રોન-એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી.

  • કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા દેશની પ્રથમ ડ્રોન-એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ 'Skye UTM'નું અનાવરણ કરવામાં આવ્યું.
  • Skye UTM UAV મૂવમેન્ટના 255 થી વધુ પેરામીટર્સ પર કાર્ય કરે છે અને તેને તેના 'બ્લેકબોક્સ'માં સ્ટોર કરવાની ક્ષમતા ધરાવે છે.
  • Skye UTM એ ક્લાઉડ-આધારિત એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ છે જે માનવરહિત હવાઈ ટ્રાફિકને માનવ ઉડ્ડયન એરસ્પેસ સાથે સાંકળે છે.
  • આ સિસ્ટમ પ્રતિ કલાક 4,000 ફ્લાઈટ્સ અને દરરોજ 96,000 ફ્લાઈટ્સ હેન્ડલ કરવામાં સક્ષમ છે.
  • Skye UTM એ એરસ્પેસમાં તમામ ડ્રોન/અન્ય એરિયલ મૂવિંગ ઓપરેટરોને પરિસ્થિતિલક્ષી જાગૃતિ, સ્વાયત્ત નેવિગેશન, જોખમ મૂલ્યાંકન અને ટ્રાફિક મેનેજમેન્ટ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
Skye Air Launched India’s First Traffic Management System for Drones

Post a Comment

Previous Post Next Post