દેશમાં 'Digital Payments Utsav'નો આરંભ કરવામાં આવ્યો.

  • કેન્દ્રના માહિતી અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા આ ઉત્સવની શરૂઆત કરવામાં આવી જે 9મી ઓક્ટોબર સુધી ચાલશે.
  • આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજીટલ પદ્ધતિથી ચૂકવણીને પ્રોત્સાહન આપવાનો છે.
  • આ ઉત્સવ હેઠળ G20 Digital Economy Working Group (DEWG)ની ઈવેન્ટ યોજાનાર છે જેમાં લખનૌ હૈદરાબાદ, પુણે અને બેંગલુરુને કેન્દ્રમાં રખાશે.
  • આ ઉત્સવ હેઠળ દિલ્હીમાં યોજાનારી ઈવેન્ટમાં 'G20 co-branded QR code and coffee table-book'નું વિમોચન કરવામાં આવશે.
  • આ ઈવેન્ટમાં દેશના નાગરિકોને ડિજીટલ પેમેન્ટ ચૂકવણીના લાભો અને અન્ય માહિતી આપવા માટે ડિજીટલ ચૂકવણી સંદેશ યાત્રાને પ્રસ્થાન કરાવાશે.
Digital Payments Utsav

Post a Comment

Previous Post Next Post