ભારતના હાઈ જમ્પર તેજસ્વિન શંકરે ન્યૂ બેલેન્સ ઇન્ડોર ગ્રાન્ડ પ્રિકસમાં ગોલ્ડ જીત્યો.

  • કોમનવેલ્થ બ્રોન્ઝ મેડલ વિજેતા હાઇ જમ્પર તેજસ્વિન શંકરે બોસ્ટનમાં આયોજિત ન્યૂ બેલેન્સ ઇન્ડોર ગ્રાન્ડ પ્રિકસ ટાઇટલ, વર્લ્ડ એથ્લેટિક્સ ઇન્ડોર ટૂર ગોલ્ડ મીટિંગ મેન્સ હાઈ જમ્પમાં 2.26 મીટરના કૂદકા સાથે આ ગોલ્ડ જીત્યો.  
  • 24 વર્ષીય ભારતીય એથલીટ શંકરે યુનિવર્સિટી ઓફ કેન્સાસમાંથી સ્નાતકની પદવી લીધેલ છે. તેને કેન્સાસ સ્ટેટ માટે 2 NCAA ટાઇટલ.પણ જીત્યા છે.
Tejaswin Shankar wins New Balance Indoor Grand Prix

Post a Comment

Previous Post Next Post