- તેઓ કચ્છના ધમકડા ગામના વતની છે. તેઓને 'ડબલ સાઈડેડ નેચરલ ડાઈડ અજરખ પ્રિન્ટેડ માસ્ટરપીસ' માટે ઈરાનના આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ – 2023 થી સન્માનિત કરવામાં આવ્યા છે.
- ઉલેખનીય છે કે તેમનો પરિવાર છેલ્લી 10 પેઢીથી અજરખ બ્લૉક પ્રિન્ટમાં પોતાનું આગવું પ્રદાન ધરાવે છે તેઓ અજરખની ડિઝાઈનોને વધુ નાની કરીને એની નકશીને વિશિષ્ટ રીતે રજૂ કરે છે.