- તેઓનો જન્મ 13 એપ્રિલ, 1956ના રોજ હરિયાણામાં થયો હતો અને તેમણે વર્ષ 1983માં માસૂમ ફિલ્મથી અભિનયથી કારકિર્દી શરૂ કરી હતી.
- તેઓએ વર્ષ 1987ની મીસ્ટર ઈન્ડિયા ફિલ્મના કેલેન્ડરના અને દીવાના મસ્તાના ફિલ્મના પપ્પુ પેજરના પાત્રથી લોકપ્રિયતા મેળવી હતી.
- તેઓને વર્ષ 1990માં રામલખન ફિલ્મ અને 1997માં સાજન ચલે સસુરાલ ફિલ્મમાં શ્રેષ્ઠ હાસ્ય કલાકાર માટે ફિલ્મફેર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.