- આ કવાયત હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચાર મહિનાના ગાળામાં હાથ ધરવામાં આવે છે.
- ભારતીય નૌકાદળના લગભગ 70 જહાજો, 6 સબમરીન અને 75 ફાઇટર એરક્રાફ્ટે TROPEX કવાયતમાં ભાગ લેવામાં આવ્યો.
- આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારતીય નૌકાદળના સંયુક્ત દળોની તૈયારીઓનું પરીક્ષણ કરવાનો છે.