ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ 197 મેચ રમનાર ખેલાડી બન્યો.
byTeam RIJADEJA.com-
0
પોર્ટુગલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોસ અલ્વાલાડે સ્ટેડિયમ ખાતે લિક્ટેંસ્ટેઇન એસ્ટાડિયો સામે યુરો 2024 ક્વોલિફાઇંગ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
આ સાથે તેને કુવૈતના બદૈર અલ-મુતાવાનો 196 મેચનો રેકોર્ડ તોડયો.