લિયોનેલ મેસ્સીએ કારકિર્દીના 800 ગોલ પૂરા કર્યા.

  • તેને આર્જેન્ટિના માટે પનામા સામેની મેચમાં ઐતિહાસિક 800 ગોલનો રેકોર્ડ તોડયો. 
  • આ સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી લિયોનેલ મેસ્સી કારકિર્દીના 800 ગોલ પૂરા કરનાર ઇતિહાસનો બીજો ફૂટબોલર બન્યો. 
  • પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કારકિર્દીમાં 830 ગોલ કર્યા છે.
Lionel Messi’s 800 career goals


Post a Comment

Previous Post Next Post