દુબઈ ટેનિસ ઓપનની ફાઇનલમાં રશિયાના ડેનિલ મેડવેડેવ દ્વારા ફાઇનલ ટાઇટલ જીતવામાં આવ્યું.

  • ફાઈનલમાં તેણે તેણે એન્ડ્રી રુબલેવને 6-2, 6-2થી પરાજય આપ્યો.  
  • મેડવેડેવ, 2021 યુએસ ઓપન ચેમ્પિયન છે. ઉપરાંત તેને આ સતત નવમી મેચ જીતી છે.
  • તાજેતરમાં જ તેને રોટરડેમ અને  કતાર ઓપન ટાઇટલ જીત્યું હતું.
  • ત્રણ અઠવાડિયામાં ત્રણ ટાઇટલ જીતનાર તે ત્રીજો ખેલાડી બન્યો. આ લિસ્ટમાં પ્રથમ કેસ્પર રુડ અને બીજા ફેલિક્સ ઓગર છે.
The final title was won by Russia's Daniil Medvedev in the final of the Dubai Tennis Open.

Post a Comment

Previous Post Next Post