વિમેન્સ પ્રીમિયર લીગ-WPL ટી-૨૦નો પ્રારંભ.

  • ICCની આ WPLનો મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રંગારંગ સાથે પ્રારંભ કરવામાં આવ્યો.
  • મેન્સ IPLની જેમ મહિલા ક્રિકેટરો માટે શરુ કરવામાં આવેલી મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને યુપીની ટીમ રમશે.
  • આ પાંચ ટીમ વચ્ચે 23 દિવસમાં કુલ 22 મેચ રમાશે અને 26, માર્ચએ ફાઇનલ રમાશે.

Post a Comment

Previous Post Next Post