રશ્મિ શુક્લાને સશસ્ત્ર સીમા બલ (SSB)ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ 1988 બેચના IPS અધિકારી છે તેઓની નિમણૂકને 30 જૂન, 2024 સુધી મંજૂરી આપવામાં આવી છે જે તેમની નિવૃત્તિની તારીખ છે.
  • તેણી SSBની બીજી મહિલા Director of General બનશે.
  • SSB નેપાળ અને ભૂટાન સાથેની દેશની સરહદોની રક્ષા કરે છે.
  • તેણીને વર્ષ 2013માં વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. 
IPS officer Rashmi Shukla

Post a Comment

Previous Post Next Post