ભારતીય ટ્રિપલ એથ્લેટ ઐશ્વર્યા બાબુ પર ડોપિંગના કારણે ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

  • તેણીને પ્રતિબંધિત પદાર્થ એનાબોલિક સ્ટીરોઈડ માટે પોઝિટિવ આવ્યા બાદ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
  • તેણીના સેમ્પલમાં વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA)ની પ્રતિબંધિત યાદીમાં સામેલ સ્ટેરોઇડ માટે પોઝિટિવ મળ્યો હતો, જેથી તેણીને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી બહાર કરવામાં આવી હતી. 
India’s Triple-Jumper Aishwarya Babu Banned by NADA for Four Years

Post a Comment

Previous Post Next Post