ભૂતપૂર્વ વિદેશી સેવા અધિકારી અધિકારી ચંદ્રશેખર દાસગુપ્તાનું 82 વર્ષની વયે નિધન.

  • તેઓએ ક્લાઈમેટ ચેન્જ પર United Nations Framework Convention (UNFCCC) અને United Nations Conference on Environment and Development (UNCED)ની તૈયારી સમિતિના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે જે 1992માં રિયો ડી જાનેરોમાં યોજાયેલી 'Earth Summit' તરીકે જાણીતી છે.
  • તેઓ The Energy and Resources Institute (TERI)માં પ્રતિષ્ઠિત ફેલો પણ હતા.
  • વર્ષ 2008માં તેમને ભારતીય નાગરિક સેવામાં તેમના કાર્ય માટે ત્રીજા સૌથી ઉચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
  • તેઓએ યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને ચીનમાં રાજદૂત તરીકે ફરજ બજાવી હતી.
  • તેઓએ કાશ્મીર સંઘર્ષ અને વર્ષ 1948ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિષયક 'War and Diplomacy in Kashmir,1947-48' નામનું પુસ્તક લખ્યું હતું.
Padma Bhushan awardee Chandrashekhar Dasgupta passes away

Post a Comment

Previous Post Next Post