ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર.

  • ત્રણેય રાજ્યમાં 60 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું.
  • જેમાં ત્રિપુરામાં ભાજપ દ્વારા 33 બેઠકો પ્રાપ્ત કરવામાં આવી છે.
  • નાગાલેન્ડમાં પ્રાદેશિક પક્ષ NDPP એ 21 બેઠક મેળવી છે અને તેના ભાગીદાર પક્ષ ભાજપને 12 બેઠક મળી છે. 
  • આથી નાગાલેન્ડમાં ગઠબંધનવાળી 33 બેઠક સાથે સરકાર રચવામાં આવશે.
  • મેઘાલયમાં NPP પક્ષ એ 26 બેઠકો પર વિજય મેળવ્યો છે. 
Tripura, Meghalaya and Nagaland assembly election results declared.


Post a Comment

Previous Post Next Post