પૂર્વ ચીફ જસ્ટિસ એ એમ અહમદીનું 90 વર્ષની વયે નિધન.

  • તેઓને વર્ષ 1988માં ન્યાયાધીશ તરીકે સર્વોચ્ચ અદાલતમાં ઉન્નત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 25 ઓક્ટોબર, 1994થી તેઓની મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
  • તેઓ ભારતના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક પામનાર ત્રીજા મુસ્લિમ હતા. 
  • તેઓએ હાઈકોર્ટમાં જજ તરીકે પણ ફરજ બજાવી હતી.
Former CJI A M Ahmadi dies at 90

Post a Comment

Previous Post Next Post