જીઆન્ની ઇન્ફેન્ટિનો FIFA પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા.

  • તેઓ વર્ષ 2027 સુધી આ પદ પર રહેશે. 
  • વર્ષ 2016માં સેપ બ્લાટરનું સ્થાન મેળવનાર ઈન્ફેન્ટિનોને 211 સભ્ય ફેડરેશનના પ્રતિનિધિઓ દ્વારા સતત ત્રીજી મુદત માટે આ પદ માટે ચૂંટવામાં આવ્યા.
  • FIFAના નિયમો અનુસાર, કોઈ પણ વ્યક્તિ સતત ત્રણ ટર્મથી વધુ સમય માટે પ્રમુખ તરીકે ચૂંટાઈ શકતો નથી.  આ નિયમ ત્યારે જ લાગુ થશે જો તેણે ત્રણેય ટર્મ પૂર્ણ કરી હોય. 
FIFA president Gianni Infantino re-elected for another term.

Post a Comment

Previous Post Next Post