અભિનેતા સમીર ખખ્ખરનું 70 વર્ષની વયે નિધન.

  • તેઓ ભારતીય ટીવી સિરિયલ અને ફિલ્મોના કલાકાર હતા.
  • તેઓએ નુક્કડ, સરકસ, શ્રીમાન અને શ્રીમતિ જેવી ટીવી સિરિયલ્સમાં તેમજ પુષ્પક વિમાન, પરીન્દા અને જય હો જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
Actor Sameer Khakhar passed away at the age of 70.

Post a Comment

Previous Post Next Post