ભારતનો સૌથી મોટો ઈન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર 'AAHAR' દિલ્હીમાં શરૂ થયો.

  • આંતરરાષ્ટ્રીય ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર 'AAHAR' દિલ્હીના પ્રગતિ મેદાનમાં 14 થી 18 માર્ચ સુધી આયોજિત કરવામાં આવ્યો. 
  • આ ફેસ્ટિવલમાં 18 દેશોના 1,500 થી વધુ ડીલરો આ ઇવેન્ટમાં ભાગ લેવામાં આવ્યો. 
  • 'AAHAR 2023'નું આયોજન કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) અને ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO)ના સમર્થનથી કરવામાં આવ્યું છે.
  • 'AAHAR' એ ભારતનો સૌથી મોટો ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળો છે, જ્યાં હોટેલીયર્સ, રેસ્ટોરન્ટર્સ, કેટરર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ શ્રેષ્ઠ ફૂડ અને બેવરેજ પ્રોડક્ટ્સ, F&B સાધનો, હોસ્પિટાલિટી અને ડેકોર સોલ્યુશન્સ અને ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા ક્ષેત્રોના લોકો દ્વારા ભાગ લેવામાં આવે છે.  
  • આ ઇવેન્ટમાં વર્લ્ડ એસોસિયેશન ઓફ શેફ સોસાયટીઝ (WACS) દ્વારા ભારત અને વિદેશના પ્રમાણિત જ્યુરી સભ્યો મેળાની ક્યુલિનરી આર્ટ ઇન્ડિયા ઇવેન્ટમાં ભાગ લેનારા 500 થી વધુ શેફને જજ કરવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે AAHAR 2022 માં 1200 થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો, જેમાં ઑસ્ટ્રિયા, બેલારુસ, કેનેડા, એસ્ટોનિયા, ફ્રાન્સ, ઇટાલી, પેરુ, UAE, UK, USA, દક્ષિણ આફ્રિકા, સ્વીડન અને તાઇવાન જેવા વિદેશી દેશોના પ્રદર્શકોનો સમાવેશ થાય છે.
AAHAR 2023

Post a Comment

Previous Post Next Post