ભારત વિશ્વનો ટોચનો શસ્ત્ર આયાતકાર દેશ બન્યો.

  • સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા જાહેર કરેલ રિપોર્ટ મુજબ પાંચ સૌથી મોટા હથિયાર નિકાસકારોમાં ભારત બાદ  અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન અને જર્મનીનો સમાવેશ થાય છે.
  • રિપોર્ટ મુજબ વર્ષ 2018-22 દરમિયાન મિડલ ઈસ્ટના ત્રણ દેશો પણ હથિયારોના 10 સૌથી મોટા આયાતકારોમાં સામેલ થયા જેમાં સાઉદી અરેબિયા, કતાર અને ઇજિપ્તનો સમાવેશ થાય છે.
  • SIPRIની આ યાદીમાં પાકિસ્તાનને હથિયારોની આયાતના મામલે 8મું સ્થાન આપવામાં આવ્યું છે.
India world’s largest arms importer in 2018-2022.

Post a Comment

Previous Post Next Post