બ્રાઝિલના ભૂતપૂર્વ પ્રમુખ ડિલ્મા રૂસેફ બ્રિક્સ બેન્કના નવા વડા નિયુક્ત થયા.

  • બ્રાઝિલના ભૂતપૂર્વ પ્રમુખ દિલમા રૂસેફ The New Development Bank (NDB)ના નવા વડા તરીકે ચૂંટાયા. The New Development Bank (NDB) એ BRICS દેશો (બ્રાઝિલ, ભારત, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા) દ્વારા સ્થાપિત નાણાકીય સંસ્થા છે, જેને BRICS બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • 75 વર્ષીય રૂસેફ માર્કોસ ટ્રોયજોનું સ્થાન લેશે.
  • NDBના બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા સર્વસંમતિથી રૂસેફને તાત્કાલિક અસરથી બેંકના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.  
  • રૂસેફ સતત બે ટર્મ માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેઓને બજેટમાં છેડછાડના આરોપોને પગલે તેમને 2016માં પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.    
  • જુલાઈ 2014માં તેમણે NDBની સ્થાપનામાં BRICS દેશો સાથે ભાગ લીધો હતો.
Former Brazilian president Dilma Rousseff has been appointed as the new head of the BRICS Bank.

Post a Comment

Previous Post Next Post