મહિલા પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સીઝનની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય.

  • આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે પરાજય આપવામાં આવ્યો. હરમનપ્રીત કૌરની ટીમે કમાલ કરી પ્રથમ સિઝનનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે.
  • આ મેચમાં દિલ્હીની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. જેની સામે મુંબઈએ 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 134 રન બનાવીને મેચ જીતી.
Mumbai Indians win inaugural WPL title

Post a Comment

Previous Post Next Post