પૂર્વ સાંસદ અને પીઢ મલયાલમ અભિનેતા ઇનોસંટ વારીદ થેક્કેથલાનું 75 વર્ષની વયે નિધન.

  • તેઓ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કેરળના ચાલકુડી મતવિસ્તારમાંથી LDF સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જીત બાદ સંસદ સભ્ય બન્યા હતા.
  • તેઓ 'Association of Malayalam Movie Artists (AMMA)'ના ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
Renowned Malayalam Actor Innocent Passes Away at 75

Post a Comment

Previous Post Next Post