USના પ્રમુખ જો બિડેન દ્વારા ભારતીય-અમેરિકન અભિનેત્રી-નિર્માતા મિન્ડી કલિંગને નેશનલ મેડલ ઓફ આર્ટ 2021થી સન્માનિત કરવામાં આવ્યા.

  • આ એવોર્ડ અમેરિકા સરકાર દ્વારા કલાકારો અને કલાના સમર્થકોને આપવામાં આવતા સર્વોચ્ચ પુરસ્કારોમાંનો એક છે.  
  • 43 વર્ષીય કલિંગા, જેને 'વેરા મિન્ડી ચોકલિંગમ' તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓને અમેરિકામાં કલાને આગળ વધારવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. 
  • આ સિવાય કલાકાર-કાર્યકર જુડિથ ફ્રાન્સિસ્કા બાકા, પરોપકારી ફ્રેડ આઈચનર, પ્યુઅર્ટો રિકોના સંગીતકાર જોસ ફેલિસિયાનો, પ્યુઅર્ટો રિકોના ચિત્રકાર એન્ટોનિયો મેટારેલ-કેડોર્ના અને ફિલ્મ નિર્માતા જોન શિગેકાવા સહિત 12 અન્ય કલાકારોને નેશનલ મેડલ ઑફ આર્ટસ એનાયત કરવામાં આવ્યો.
National Humanities Medals

Post a Comment

Previous Post Next Post