ભારત-આફ્રિકા વચ્ચે સૈન્ય કવાયત 'AFINDEX 2023' અને આર્મી ચીફ કોન્ફરન્સ શરૂ થઈ.

  • ભારત-આફ્રિકા વચ્ચે 10 દિવસીય ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ 'AFINDEX 2023' 21 માર્ચથી શરૂ થઈ અને ભારત-આફ્રિકા આર્મી ચીફ કોન્ફરન્સ 28-29 માર્ચે યોજાશે.
  • ભારત-આફ્રિકા આર્મી ચીફ કોન્ફરન્સમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ મુખ્ય અતિથિ રહેશે.
  • ભારત અને આફ્રિકન કોન્ફરન્સનું આયોજન પુણેમાં થનાર છે જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને વેગ આપવાનો છે.
  • આ કાર્યક્રમમાં 21 આફ્રિકન દેશોના આર્મી ચીફ અથવા તેમના પ્રતિનિધિઓ ભાગ લેશે. 
  • AFINDEX ની પ્રથમ આવૃત્તિ માર્ચ 2019 માં FTN ખાતે યોજાઈ હતી. AFINDEX 2023 એ બીજી આવૃત્તિ છે.
Africa-India military exercise AFINDEX-23 begins in Pune

Post a Comment

Previous Post Next Post