ઉત્તરાખંડમાં એશિયાનું સૌથી મોટું ઇન્ટરનેશનલ લિક્વિડ મિરર ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવ્યું.

  • એશિયાના સૌથી મોટા International Liquid Mirror Telescope (ILMT)નું ઉદ્ઘાટન 21 માર્ચ 2023ના રોજ આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ (ARIES), નૈનીતાલ, ઉત્તરાખંડ ખાતે કરવામાં આવ્યું. 
  • આ ટેલિસ્કોપનો વ્યાસ 4 મીટર અને કાર્યકાળ 5 વર્ષનો છે.   
  • આ પ્રોજેક્ટમાં ભારત સાથે બેલ્જિયમ, કેનેડા, પોલેન્ડ અને ઉઝબેકિસ્તાન સંકળાયેલા છે.
  • International Liquid Mirror Telescope NASA-LMT અને લાર્જ ઝેનિથ ટેલિસ્કોપ જેવી રીતે કાર્ય કરે છે.  
  • તેની રચના 1990ના દાયકાના અંત ભાગમાં કરવામાં આવી હતી.
international liquid mirror telescope

Post a Comment

Previous Post Next Post