WTCA દ્વારા કોલકાતામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર વિકસાવવા માટે મર્લિન ગ્રુપ સાથે કરાર કરવામાં આવ્યો.

  • World Trade Center Association (WTCA) દ્વારા કોલકાતામાં 3.5 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલું World Trade Center (WTC) વિકસાવવા માટે મર્લિન ગ્રુપ સાથે કરાર કરવામાં આવ્યા.
  • WTC નાબાદિગંતા ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપ ઓથોરિટી (NDITA) વિસ્તાર, સોલ્ટ લેકમાં સ્થિત છે અને જે પૂર્વ ભારતમાં પ્રથમ નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે.
  • WTCA એ એક વૈશ્વિક નેટવર્ક છે જેમાં પરિષદ, પ્રદર્શન કેન્દ્રો, આર્થિક વિકાસ એજન્સીઓ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ, યુનિવર્સિટીઓ, લોજિસ્ટિકલ હબ, એરપોર્ટ, બંદરો, ફ્રી ટ્રેડ ઝોન અને વધુનો સમાવેશ થાય છે.
  • ભારતમાં સૌથી જૂનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર મુંબઈમાં છે. આ સિવાય બેંગલુરુ, ચેન્નાઈ, નવી દિલ્હી, નોઈડા, પુણેમાં પણ WTC આવેલ છે.
The first eastern India-centric World Trade Center to come up in Kolkata

Post a Comment

Previous Post Next Post