- મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાતુર શહેરમાં ડૉ.બી.આર. આંબેડકરને સમર્પિત 75 ફૂટ ઉંચી 'Statue of Knowledge' માટે મંજૂરી આપવામાં આવી.
- ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર પ્રતિમા સાથે અને શહેરના આંબેડકર પાર્કના બ્યુટિફિકેશન માટે પણ આદેશ પ્રકાશિત કર્યો.
- આ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન સમારોહ 14 એપ્રિલના ડૉ. આંબેડકરની જન્મજયંતિના રોજ કરવામાં આવશે.