ભારતીય મૂળના કવિલામદમ રામાસ્વામી પાર્વતીને તાજિકિસ્તાનમાં UNના નિવાસી સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. 
  • તેઓએ તુર્કી અને અફઘાનિસ્તાનમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.  
  • અગાઉ તેઓ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના પ્રતિનિધિ અને તુર્કીમાં કન્ટ્રી ડિરેક્ટર હતા.
Indian-origin Parvati appointed as United Nations ‘Resident Coordinator’ in Tajikistan

Post a Comment

Previous Post Next Post