HomeCurrent Affairs ભારતીય હોકી ખેલાડી સલીમા ટેટને એશિયાની 'ઈમર્જીંગ પ્લેયર'નું સન્માન અને 'AHF એથ્લેટ્સ એમ્બેસેડર' તરીકે નિયુક્ત કરવામાં આવી. byTeam RIJADEJA.com -March 25, 2023 0 સિમડેગામાં જન્મેલી હોકી ખેલાડી સલીમા ટેટેને એશિયન હોકી ફેડરેશન (AHF) દ્વારા એશિયાની ઉભરતી ખેલાડી તરીકે નામ આપવામાં આવ્યું.ઉપરાંત AHF દ્વારા તેણીને એશિયન ખંડની એથ્લેટ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવી. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter