મધ્યપ્રદેશ સરકાર દ્વારા માઉગંજને રાજ્યના 53માં જિલ્લા તરીકે મંજૂરી આપવામાં આવી.

  • માઉગંજ રેવા જિલ્લામાંથી અલગ કરી 53મો જિલ્લો બનાવવામાં આવ્યો. 
  • મૌગંજ જિલ્લામાં હનુમાન, નાયગઢી, મૌગંજ અને દેવતલબ તાલુકાઓ અને મૌગંજ અને દેવતલબ વિધાનસભા બેઠકો તરીકે રહેશે. 
  • જિલ્લો બનાવવાની પ્રક્રિયા 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે.
Mauganj became the 53rd district of Madhya Pradesh

Post a Comment

Previous Post Next Post