- અગાઉ તેણીએ વર્ષ 2021 માટે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડ પણ જીત્યો હતો.
- મણિપુરમાં જન્મેલ મીરાબાઈ ચાનુએ વર્ષ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આવું કરનાર તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી.
- વર્ષ 2022માં તેણે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગનો ગોલ્ડ મેડલ જીત્યો.
- વર્ષ 2022માં જ યોજાયેલ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પણ તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.