- તેઓ Controller General of Accounts (CGA)નું પદ સંભાળનાર 28મા અધિકારી બન્યા.
- CGA કેન્દ્ર સરકારને હિસાબી બાબતો પર 'મુખ્ય સલાહકાર' તરીકે કાર્ય કરે છે.
- CGA એકાઉન્ટિંગ સિસ્ટમની સ્થાપના, સંચાલન માટે અને કેન્દ્ર સરકારના હિસાબો તૈયાર કરવા અને સબમિટ કરવા માટે જવાબદાર છે.
- CGA કેન્દ્ર સરકાર માટે તિજોરી નિયંત્રણ અને આંતરિક ઓડિટના સંચાલન માટે પણ જવાબદાર છે.