- ડિજીટલ ચૂકવણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભારતીય રિઝર્વ બેન્કે દ્વારા આ મિશનનો આરંભ કરવામાં આવ્યો.
- જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશનો દરેક નાગરિક ડિજીટલ ચૂકવણીનો ઉપયોગ કરે તે છે.
- આ મિશન હેઠળ બેન્કો અને બેન્ક સિવાયની ચૂકવણી સિસ્ટમ ઓપરેટર દ્વારા ડિજીટલ પેમેન્ટની પદ્ધતિ અને તેના લાભો અંગે લોકજાગૃતિ કેળવવામાં આવશે.