પંજાબ-હરિયાણા હાઇકોર્ટ દ્વારા એક કેસની સુનવણીમાં ChatGPTની મદદ લેવાઇ.

  • દેશના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે કોઇ અદાલત દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કોઇ ચુકાદો અપાયો હોય. 
  • આ કેસમાં સુનવણી દરમિયાન ChatGPT દ્વારા અપાયેલ જવાબને આધાર બનાવીને એક અપરાધિક મામલામાં આરોપીની જામીન અરજી રદ્દ કરાઇ હતી. 
  • ઉલ્લેખનીય છે કે અનેક દેશોની કોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગથી કાયદાકીય સલાહ લેવાઇ રહી છે. 
  • અમેરિકાની એક કોર્ટમાં તાજેતરમાં જ AI આધારિત રોબોટ વકીલ રજૂ કરાયો હતો તેમજ ચીનમાં પણ AI આધારિત જજ દ્વારા એક કેસની સુનવણી કરવામાં આવી હતી.
ChatGPT was assisted in hearing a case by the Punjab-Haryana High Court.

Post a Comment

Previous Post Next Post