જળવાયુ સંદર્ભે કાર્યવાહી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ICJ પાસે સલાહ લેવાશે.

  • આ માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ પસાર કરાયો છે જેને 17 દેશોનું સમર્થન પ્રાપ્ત થયું છે. 
  • ઉલ્લેખનીય છે કે International Court of Justice (ICJ) એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ન્યાયિક અંગ છે જેના દ્વારા અપાયેલ સલાહ કાયદાકીય રીતે બાધ્યકારી નથી પરંતુ તેનું નૈતિક વજન જરુર હોય છે. 
  • તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપાયેલ એક આધિકારિક નિવેદનમાં કહેવાયું હતું કે છેલ્લા 200 વર્ષોમાં વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાના મુખ્ય કારણોમાં મનુષ્ય જવાબદાર છે.
UN agrees on role for Int’l Court of Justice in climate change

Post a Comment

Previous Post Next Post