એમેઝોન રેઈનફોરેસ્ટમાં ખાણકામ સામે ઝુંબેશ ચલાવનાર એલેસાન્ડ્રા કોરાપ મુન્દુરુકુને "ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર" એનાયત કરવામાં આવ્યો.

  • અમેરિકના સાન ફ્રાન્સિસ્કો સ્થિત ગોલ્ડમેન ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણીય કાર્યકરોની સિદ્ધિઓ અને નેતૃત્વ માટે વિવિધ દેશોના પર્યાવરણ કાર્યકર્તાઓને આ પુરસ્કાર આપવામાં આવે છે.
  • વર્ષ 2023ના જાહેર થયેલ 6  વિજેતાઓમાં એલેસાન્ડ્રાનો સમાવેશ કરવામાં આવે છે.
Alessandra Korap from Amazon wins Goldman Environment Prize.

Post a Comment

Previous Post Next Post