પોલેન્ડમાં રમાયેલ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટીક્સ ઇન્ડોર ચેમ્પિયનશિપમાં હરિયાણાની 95 વર્ષીય ભગવાની દેવીએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો.

  • તેઓ 100 મીટર દોડની સ્પર્ધા 27.74 સેકન્ડમાં રેડ પૂરી કરી ગોલ્ડ મેડલ વિજેતા બન્યા.
  • અગાઉ તેઓએ ફિનલેન્ડ ચેમ્પિયનશિપમાં ત એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
  • આ સિવાય તેઓએ શોટ થ્રો અને ડિસ્કસ થ્રોમાં 2 બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
95-year-old Bhagwani Devi from Haryana won the gold medal for India at the World Masters Athletics Indoor Championships in Poland.

Post a Comment

Previous Post Next Post