યુરોપિયન યુનિયન દ્વારા પાકિસ્તાનને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની યાદીમાંથી હટાવવામાં આવ્યું.

  • યુરોપિયન યુનિયન દ્વારા પાકિસ્તાનને મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગના સંદર્ભમાં તેના ઉચ્ચ જોખમી દેશોની સૂચિમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
  • વર્ષ 2022માં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યુ હતું.
  • પાકિસ્તાનને વર્ષ 2018 માં સૂચિમાં ઉમેરવામાં આવ્યું હતું અને દેશને વધારાના નિયમનકારી નિયંત્રણો હેઠળ મૂકવામાં આવ્યા હતા.
  • આ યાદીમાં એવા દેશોનો સમાવેશ થાય છે જેને યુરોપિયન યુનિયન મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગ ફ્રેમવર્ક સામેની લડાઈમાં નબળા હોય. 
  • EU મુજબ નિકારાગુઆ, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે દ્વારા FATF સાથે સંમત થયેલા એક્શન પ્લાન અને મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગ સામેની લડાઈમાં વ્યૂહાત્મક ખામીઓને દૂર કરવા માટે પગલાં લેવાના અમલને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Pakistan removed from EU’s list of high-risk countries

Post a Comment

Previous Post Next Post