પ્રધાનમંત્રી દ્વારા ભોપાલથી 11મી વંદે ભારત ટ્રેનને લીલઝંડી બતાવવામાં આવી.

  • આ નવી ટ્રેન ભોપાલના રાણી કમળાપતિ રેલવે સ્ટેશનથી નવી દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે દોડશે.  
  • આ વંદેભારત ટ્રેન ભોપાલથી નવી દિલ્હી વચ્ચેનું કુલ 701 કિલોમીટરનું અંતર સાડા સાત કલાકમાં કાપશે, અને શનિવાર સિવાય અઠવાડિયાનાં છ દિવસ દોડશે. તેમાં દરેક ડબ્બામાં સીસી ટીવી કેમેરા પણ છે અને સામેથી ટ્રેન સાથે અથડાતી રોકવાની વ્યવસ્થા કવચ પણ ગોઠવવામાં આવી છે
  • સ્વદેશમાં જ વિકસાવાયેલી વંદેભારત ટ્રેનો મુસાફરો માટે અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ છે.
Prime Minister flags off Vande Bharat Express train between Bhopal & Delhi

Post a Comment

Previous Post Next Post