ભારત-અમેરિકા એર ફોર્સ દ્વારા "કોપ ઈન્ડિયા" સયુંક્ત યુદ્ધ અભ્યાસ હાથ ધરવામાં આવશે.

  • આ કવાયત 10 એપ્રિલથી ભારત અને યુએસની વાયુ સેના દ્વારા પશ્ચિમ બંગાળના કલાઈકુંડા એરબેઝ પર હાથ ધરવામાં આવશે.
  • આ દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ "કોપ ઈન્ડિયા"ની  શરૂઆત વર્ષ 2004માં થઈ હતી જે એર સ્ટેશન ગ્વાલિયર ઈન્ડિયા ખાતે આયોજિત કરવામાં આવી હતી.
Exercise Cope India 2023

Post a Comment

Previous Post Next Post