હુરુન ગ્લોબલ ઇન્ડેક્સ 2023 પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

  • આ ઇન્ડેક્સ મુજબ યુનિકોર્નની સંખ્યાની દૃષ્ટિએ ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે. 
  • આ યાદીમાં પ્રથમ સ્થાન પર અમેરિકા તેમજ બીજા સ્થાન પર ચીન છે. 
  • ભારતમાં વર્ષ 2023ની સ્થિતિએ કુલ 138 યુનિકોર્ન છે. 
  • ભારતના 138 યુનિકોર્નમાંથી 70ની શરુઆત ભારતીય સહ-સંસ્થાપકો દ્વારા કરવામાં આવી છે પરંતુ તેના મુખ્યાલય ભારત બહાર છે જ્યારે કુલ ભારતીય સ્ટાર્ટ-અપમાં 68 યુનિકોર્નનું મુખ્યાલય ભારતમાં જ છે. 
  • આ યાદી મુજબ રશિયા, સાઉદી અરબ, પોલેન્ડ, ઇરાન, વેનેઝુએલા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને રોમાનિયા એવા દેશો છે જ્યા એકપણ યુનિકોર્ન નથી. 
  • યુનિકોર્ન એવી કંપની હોય છે જેનું મુલ્યાંકન 1 અરબ ડોલરથી વધુ હોય છે જ્યારે 50 કરોડ ડોલરથી વધુ મુલ્યાંકન ધરાવતી કંપનીને ગઝેલ કહેવાય છે. 
  • સમગ્ર વિશ્વમાં 48 દેશોમાં કુલ 1,361 યુનિકોર્ન છે જે તમામનું કુલ મુલ્યાંકન 4,30,000 કરોડ ડોલર છે જે જર્મનીના જીડીપી કરતા પણ વધુ છે!
Hurun Global Index 2023 released.

Post a Comment

Previous Post Next Post