UN દ્વારા પ્રસિદ્ધ આંકડા મુજબ ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો.

  • સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસિદ્ધ આંકડાઓ મુજબ ભારતની વસ્તી વધીને 142.86 કરોડ થઇ છે જે ચીનની વસ્તી 142.57 કરોડ કરતા વધુ છે. 
  • હાલ સૌથી વધુ વસ્તી ધરાવતા 10 દેશોમાં ક્રમાનુસાર ભારત, ચીન, અમેરિકા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નાઇઝીરિયા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, રશિયા અને મેક્સિકોનો સમાવેશ થાય છે. 
  • આ આંકડાઓ મુજબ ભારત વિશ્વની કુલ 17.8% વસ્તી ધરાવે છે!
India surpasses China to become world's most populous nation

Post a Comment

Previous Post Next Post