ક્યુબાની સંસદ દ્વારા નવા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ ડિયાઝ-કેનલને બહાલી આપવામાં આવી.

  • ડિયાઝ-કેનેલે હાજર 462 ધારાસભ્યોમાંથી 459ના મત મેળવ્યા હતા.
  • વર્ષ 2018માં પ્રમુખ રાઉલ કાસ્ટ્રોની અર્ધ-નિવૃત્તિમાં તેઓ પ્રમુખ બન્યાં હતાં
  • તેઓ વર્ષ 2021માં ક્યુબન કમ્યુનિસ્ટ પાર્ટીના  પ્રથમ સચિવ તરીકે રાઉલ કાસ્ટ્રોના સ્થાને બન્યા.
  • મિગુએલ મારિયો ડિયાઝ-કેનલ વાય બર્મુડેઝએ 20 એપ્રિલ 1960માં જન્મેલ ક્યુબાના રાજકારણી અને એન્જિનિયર છે જે ક્યુબાની કમ્યુનિસ્ટ પાર્ટીના ત્રીજા પ્રથમ સચિવ છે.
  • ક્યુબા રીપબલિક એક ટાપુ દેશ છે જેમાં ક્યુબા ટાપુ, તેમજ ઇસલા દે લા જુવેન્ટુડ અને કેટલાક નાના દ્વીપસમૂહનો સમાવેશ થાય છે.  
  • ક્યુબામાં ઉત્તરી કેરેબિયન સમુદ્ર, મેક્સિકોનો અખાત અને એટલાન્ટિક મહાસાગર મળે છે.
Cuba’s Parliament ratifies President Díaz-Canel for new term

Post a Comment

Previous Post Next Post