- વારાણસીમાં મળેલી 36મી 'સ્ટોપ ટીબી પાર્ટનરશિપ બોર્ડ'ની બેઠકમાં ભાગ લેનારા 40 દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું.
- ભારત ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના કેસોની વ્યાપકતાનો અંદાજ કાઢવા માટે દેશ-સ્તરનું ગાણિતિક મોડલ વિકસાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.
- આ મોડલના ઉપયોગથી ટીબીના કેસ અને ભારતમાં મૃત્યુદરનો અંદાજ દર વર્ષે માર્ચ સુધીમાં ઉપલબ્ધ થઈ શકશે.
- WHOના વાર્ષિક અંદાજો જાહેર ઓક્ટોબરમાં જાહેર થાય છે તે અગાઉ આ મોડલ દ્વારા ભારતમાં કેસનો અંદાજ મળી શકશે.