- શ્રીલંકા અને ભારતની નૌકાદળ વચ્ચે 10મી વાર્ષિક દરિયાઈ કવાયત (SLINEX-2023) શ્રીલંકા ખાતે 2 તબક્કામાં શરૂ થઈ.
- પ્રથમ તબ્બકામાં 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કોલંબોમાં બંદર તબક્કો અને બીજા તબક્કામાં 6 એપ્રિલથી 8 એપ્રિલ સુધી દરિયાઈ તબક્કો યોજાશે.
- આ કવાયતનો ઉદ્દેશ્ય બંને નૌકાદળો વચ્ચે પરસ્પર ક્ષમતાઓને વધારવા, પરસ્પર સમજણમાં સુધારો અને બહુ-પરિમાણીય દરિયાઈ કામગીરીમાં શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન કરવાનો છે.
- SLINEX-2023નું આયોજન બે તબક્કામાં કરવામાં આવશે.
- SLINEX 2022નું આયોજન અગાઉ વિશાખાપટ્ટનમમાં માર્ચ, 2022માં કરવામાં આવ્યું હતું.