- આ સમિટનું આયોજન ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન (IBC) દિલ્હીમાં કરવામાં 20-21 એપ્રિલ, 2023ના રોજ કરવામાં આવશે.
- આ સમિટમાં દેશ અને વિશ્વના તમામ બૌદ્ધ સાધુઓ, વિદ્વાનો અને ધાર્મિક નિષ્ણાતો ભાગ લેશે.
- આ સમિટની થીમ 'તત્વજ્ઞાનથી વ્યવહાર સુધીના સમકાલીન પડકારોના પ્રતિભાવો' રાખવામાં આવી છે.
- આ ગ્લોબલ બૌદ્ધ સમિટનો હેતુ માત્ર વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યમાં માનવતા સામેના પડકારોની ચર્ચા કરવાનો નથી, પરંતુ આ સંદર્ભમાં ઉકેલો શોધવાનો પણ છે.
