ઘાના ઓક્સફર્ડ યુનિવર્સિટીની નવી મેલેરિયાની રસી મંજૂર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.

  • આ મંજૂરી અંતિમ તબક્કાના ટ્રાયલ ડેટાના પ્રકાશન પહેલાં આપવામાં આવી.
  • ઘાનાના ડ્રગ રેગ્યુલેટર દ્વારા 5 મહિનાથી 36 મહિનાની વયના બાળકો - મેલેરિયાથી મૃત્યુનું સૌથી વધુ જોખમ ધરાવતા વય જૂથ માટે સ્થાનિક રીતે રસીને મંજૂરી આપવામાં આવી છે.
  • ઓક્સફોર્ડ દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે વાર્ષિક 200 મિલિયન ડોઝ રસીના ઉત્પાદન માટે કરાર કરવામાં આવ્યો હતો જેને 'R21' તરીકે ઓળખવામાં આવે છે.
Ghana first to approve Oxford malaria vaccine

Post a Comment

Previous Post Next Post