ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 'સાગર કવચ' અભ્યાસ હાથ ધરાયો.

  • આ અભ્યાસ પશ્ચિમ બંગાળના કિનારે શરુ કરાયો છે જેનો ઉદેશ્ય કોસ્ટલ સિક્યુરિટી વધારવાનો છે. 
  • આ અભ્યાસ દ્વારા ગાર્ડ્સને સમુદ્રની જિયો-પોલિટિકલ સ્થિતિઓને આધારે સુરક્ષા વધારવાનો અભ્યાસ કરાવવામાં આવશે. 
  • આ અભ્યાસમાં કોસ્ટ ગાર્ડ સાથે નેવી, BSF, CISF અને કસ્ટમ વિભાગ પણ ભાગ લેશે. 
  • આ સંયુક્ત અભ્યાસ બે દિવસ ચાલશે.
Indian Coast Guard conducts Coastal Security Exercise 'Sagar Kavach'

Post a Comment

Previous Post Next Post