કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓને અંગદાન માટે 42 દિવસની વિશેષ કેઝ્યુઅલ રજા મંજુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

  • અગાઉ અંગદાન માટે 30 દિવસની ખાસ રજા મંજૂર કરવામાં આવતી હતી.
  • આ રજાઓ મુખ્ય સર્જરી પછી દાખલ થયા પછીના સમયગાળા સહિત રિકવરી માટે સમયને ધ્યાને રાખીને 30 માંથી 42 કરવામાં આવી.
Central govt employees to get 42 days special casual leave for organ donation  Read more at: https://economictimes.indiatimes.com/news/india/central-govt-employees-to-get-42-days-special-casual-leave-for-organ-donation/articleshow/99818290.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst


Post a Comment

Previous Post Next Post