INS વિક્રાંતમાં જુનો ઘંટ સ્થાપિત કરવામાં આવ્યો.

  • વર્ષ 1961માં દેશના આવેલા પ્રથમ INS વિક્રાંત પર વર્ષ 1971ના ભારત પાકીસ્તાન યુદ્ધ વખતે લગાવવામાં આવેલ ઘંટ હવે ભારતમાં બનેલા નવા એરક્રાફ્ટ કેરિયર 'INS વિક્રાંત'માં સ્થાપિત કરવામાં આવ્યો. 
  • વર્ષ 1961માં ભારતે બ્રિટિશ મૂળનું એરક્રાફ્ટ કેરિયર HMS હર્ક્યુલસ ખરીદ્યું, જેનું નામ પાછળથી "INS વિક્રાંત"કરવામાં આવ્યું હતું.
  • આ ઘંટ ખલાસીઓને ઈમરજન્સી દરમિયાન સમય સૂચવવામાં મદદ કરે છે.
IAC INS Vikrant Gets Historic 1961 Bell Of The First Warship From Former Navy Vice Chief

Post a Comment

Previous Post Next Post